Tuesday, February 17News That Matters

રાજકોટ ના જંગલેશ્વરમાં નોટિસ બાદ મામલતદાર કચેરીની બહાર લાંબી લાઈનો, આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા

લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા અરજદારો લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા હતા. કલેક્ટર તંત્રના જણાવ્યા મુજબ, અત્યારે સુધી 1,300થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે પુરાવા રજૂ કરવા માટે રહીશોને વધુ એક તક અપાઇ જંગલેશ્વરનાં રહેવાસીઓએ વિવિધ પ્રકારના પુરાવા લઈને હાજરી આપી છે અને મામલતદાર કચેરીમાં સોમવારથી કામગીરી ચાલી રહી છે. તંત્રએ જણાવ્યું કે પુરાવા રજૂ કરવા માટે રહીશોને વધુ એક તક અપાઇ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *