Sunday, August 2News That Matters

Uncategorized

ગુજરાત / શાહબુદ્દીન રાઠોડના ‘My Vision Beyond The Horizon’ અને હર્ષદ પંડ્યાના ‘હાસ્યોપનિષદ’નું અનાવરણ

ગુજરાત / શાહબુદ્દીન રાઠોડના ‘My Vision Beyond The Horizon’ અને હર્ષદ પંડ્યાના ‘હાસ્યોપનિષદ’નું અનાવરણ

Uncategorized
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસમાં ગુજરાતી હાસ્ય સાહિત્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસ ખાતે આજે ગુજરાતી હાસ્ય સાહિત્યને સમર્પિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના નવા પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને જાણીતા લેખક અશોક દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં બંને પુસ્તકોનું વિધિવત્ વિમોચન કરવામાં આવ્યું હતું. "My Vision Beyond The Horizon" કાર્યક્રમ દરમિયાન શાહબુદ્દીન રાઠોડના અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા "My Vision Beyond The Horizon" નામના હાસ્ય પુસ્તકનું લોકાર્...
Bank Holiday / State Bank of India અને HDFC Bank સહિત બધી બેંકો આ તારીખે રહેશે બંધ: કામ પહેલાથી પૂર્ણ કરી લો

Bank Holiday / State Bank of India અને HDFC Bank સહિત બધી બેંકો આ તારીખે રહેશે બંધ: કામ પહેલાથી પૂર્ણ કરી લો

Breaking News, LifeStyle, Technology, Uncategorized, What's Hot
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, મે મહિનામાં કુલ છ બેંક રજાઓ નક્કી કરવામાં આવી છે. જેમાં બીજા અને ચોથા શનિવાર સહિત બધા રવિવારનો સમાવેશ થાય છે. જો તમે આવતા અઠવાડિયે બેંકની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે સુસંગત છે. ભારતના વિવિધ ભાગોમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો આગામી અઠવાડિયે બે દિવસ (4 મે થી 10 મે, 2026 વચ્ચે) બંધ રહેશે. આમાં રવિવારની નિયમિત સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, મે મહિનામાં કુલ છ બેંક રજાઓ નક્કી કરવામાં આવી છે. આમાં બીજા અને ચોથા શનિવારની સાથે બધા રવિવારનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, જ્યાં સુધી ખાસ જાહેર અથવા પ્રાદેશિક રજા જાહેર ન થાય ત્યાં સુધી, બેંકો મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી રહે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં બેંક રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે, કારણ કે ઘણી રજાઓ સ્થાનિક...
એક જ દિવસે 6 લોકોને ભર્યા બચકા, ચોંકાવનારી ઘટના ક્યાં બની?

એક જ દિવસે 6 લોકોને ભર્યા બચકા, ચોંકાવનારી ઘટના ક્યાં બની?

Breaking News, LifeStyle, Uncategorized, What's Hot
Dahod Dog Attack: રાજ્યમા રખડતાં શ્વાનનો આતંક દિવસે દિવસે વધતો જોવ મળી રહ્યો છે. ધોળા દિવસે શ્વાન ખુલ્લા રસ્તા પર બેફાર રીતે ફરી રહ્યા છે. રસ્તા પર ચાલતા રાહદારીઓ પર હુમલો કરી દેતા હોય છે. દાહોદ શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનોનો ભયંકર ત્રાસ સામે આવ્યો છે. શહેરના ભરચક ગણાતા સ્ટેશન રોડ અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આતંક મચાવતા સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રવિવારે બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓમાં એક જ દિવસમાં અડધો ડઝન જેટલા લોકો શ્વાન કરડવાનો શિકાર બન્યા છે. શહેરના મારવાડી ચાલ અને બસસ્ટેશનની પાસે એક જ દિવસમાં 6 લોકોને બચકા ભર્યા હતા. રસ્તા પર ચાલતા વૃદ્ધ સહિત અનેક યુવકને અને મહિલાને શ્વાને ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ તમામ ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કે રસ્તા પર રખડતાં શ્વાનનો આતંક ક્યારે...
UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

Breaking News, LifeStyle, Uncategorized, What's Hot
UPSC: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન (સીએસઈ) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે કમિશને સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષા સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો કર્યા છે. આઈપીએસ માટેના નિયમો વધુ સ્પષ્ટ અને કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને પહેલેથી જ આઇપીએસ માટે પસંદ કરવામાં આવ્યો છે, તો તે CSE 2026 દ્વારા ફરીથી આઈપીએસ પસંદ કરી શકતો નથી. આ સિવાય જો તમે IAS અને IFS અધિકારીઓનું કામ કરી રહ્યા છો, તો હવે તમે આ પરીક્ષામાં હાજર રહી શકશો નહીં. જો મુખ્ય પરીક્ષા પહેલાં આ સેવાઓમાં ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે, તો તેમને મુખ્ય પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ઉમેદવારો CSE 2025 અથવા અગાઉ કોઈ સેવામાં હાજર થયા છે તેમને 2026 અથવા 2027 માં તેમના બાકીના પ્રયત્નોનો ઉપયોગ કરવા માટે છેલ્લી તક (રાજીનામુ આપ્યા વગર) આપવામાં આવી છે...
જૂનાગઢ / 6 વર્ષના માસૂમ પર એકસાથે 5 શ્વાન તૂટી પડ્યાં, ગ્રામજનો વિફર્યાં

જૂનાગઢ / 6 વર્ષના માસૂમ પર એકસાથે 5 શ્વાન તૂટી પડ્યાં, ગ્રામજનો વિફર્યાં

Breaking News, Uncategorized, What's Hot
Junagadh Stray Dogs: જૂનાગઢના બિલખા ગામે રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે, અહીં પાંચ જેટલા રખડતાં શ્વાને 6 વર્ષીય બાળકને બચકાં ભરીને ઇજા પહોંચાડી. જૂનાગઢના બિલખા ગામમાં રખડતા શ્વાનોએ એક નાના બાળક પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શ્વાને માત્ર 6 વર્ષના બાળકને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ગામમાં રખડતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. 5 જેટલા શ્વાને બાળકને ભર્યાં બચકાં માહિતી પ્રમાણે, અચાનક પાંચ જેટલા રખડતા શ્વાનોએ બાળક પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને ખતરનાક રીતે બચકાં ભરીને બાળકને ઘાયલ કરી દીધું. પરિવારજનોની બૂમોથી શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને કરાયો દાખલ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક બિલખા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર ...
ગુનો / ‘મારી સાથે વાત કેમ નથી કરતી’ અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

ગુનો / ‘મારી સાથે વાત કેમ નથી કરતી’ અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

Breaking News, Uncategorized, What's Hot
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક તરફ પ્રેમમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. Ahmedabad Baherampura News: ઘણીવાર એક તરફ પ્રેમમાં માણસ એટલી હદે જનૂની બની જાય છે કે તે કશું પણ કરી બેસે છે. આવી જ એક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની છે. જ્યાં એક તરફી પ્રેમમાં પ્રેમીએ તેની પ્રેમિકા પર ભર બજારમાં ચાકુ વડે ઘા મારીને હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હાલ તે મહિલા અને તેના પરિવારજનોએ આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ આ યુવતી બેહરામપુરા વિસ્તારમાં રહે છે. બહેરામપુરામાં રસુલ કડીયાની ચાલીમાં રહેતી આ યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક પણ બહેરામપુરામાં જ રહે છે. વાત જાણે એમ છે કે આ મહિલાને લગ્ન શહેબાઝ નામના વ્યક્તિ સાથે થયા હતા જે બાદમાં બંને વચ્ચે મેનમેળ નહીં હોવાથી બંને અલગ પણ થઈ ગયા હતા. આ પછી...