Friday, June 19News That Matters

Tag: #પશ્ચિમ બંગાળ #સુવેન્દુ અધિકારી #શુભેન્દુ અધિકારી #अन्नपूर्णा योजना #west bengal #suvendu adhikari #Suvendu #Cabinet#annapurna yojna start

પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

Politics
પશ્ચિમ બંગાળમાં સરકારની રચના થયા બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એક પછી એક સતત મોટા નિર્ણયો લઈ રહ્યા છે. સોમવારે ફરી એકવાર સીએમ શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યની જનતા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે 'અન્નપૂર્ણા યોજના' હેઠળ દર મહિને ૩,૦૦૦ રૂપિયા અને સરકારી બસોમાં મફત મુસાફરી જેવી મોટી યોજનાઓ સામેલ છે. ક્યારથી મળશે આર્થિક સહાય? સોમવારે મળેલી સુવેન્દુ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી અગ્નિમિત્રા પૌલે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં 'અન્નપૂર્ણા યોજના'ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 1 જૂન ૨૦26થી દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ સાથે પશ્ચિમ બંગાળ કેબિનેટે 1 જૂનથી સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીને પણ લીલી ઝંડી ...