હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ
હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય
હૈદરાબાદમાં મુસાફરોને લઈ જતી એક બસ નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્યારે ડ્રાઇવરને છાતીમાં તીવ્ર દુખાવો થયો. બસમાં બેઠેલા સમુસાફરોના જીવ જોખમમાં હતા.આ કિસ્સો આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC) ના બસ ડ્રાઇવરનો છે જે હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય.
બહુ જ દુખાવો થયો હોવા છંતા સ્ટીયરિંગ વ્હીલ પર રાખ્યો કંટ્રોલ
વિજયવાડાના ગોલ્લાપુડીના રહેવાસી 39 વર્ષીય કટરાપુ ના...
