Friday, June 19News That Matters

Politics

Dang News: જિલ્લા-તાલુકા પંચાયત માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે દાવેદારોની ભારે દોડ

Dang News: જિલ્લા-તાલુકા પંચાયત માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે દાવેદારોની ભારે દોડ

Breaking News, Politics, What's Hot
Dang News: ડાંગ જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ લેવામાં આવી છે. 3 નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા, હવે પ્રદેશ બોર્ડ આખરી નિર્ણય લેશે. ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા આગામી સમય માટે જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના શિસ્તબદ્ધ માળખા મુજબ પ્રદેશ કક્ષાએથી નિમણૂક પામેલા નિરીક્ષકો દ્વારા સ્થાનિક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. નિરીક્ષકોની હાજરીમાં રજૂઆત ભાજપના 3 પ્રદેશ નિરીક્ષકોએ ડાંગની મુલાકાત લઈ દાવેદારો અને સ્થાનિક કાર્યકરો સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. સેન્સ પ્રક્રિયા દરમિયાન વિવિધ હોદ્દાઓ માટે મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોએ દરેક દાવેદારની પ્રોફાઇલ અને પક્ષ પ્રત્યેની સક્રિયતાને ધ્યાને રાખી તેમન...
West Bengal Assembly Election 2026 : ભાજપની જીતમાં ગુજરાત મોડલ કેવી રીતે બન્યું ગેમચેન્જર? જાણો પૂરી સ્ટ્રેટેજી

West Bengal Assembly Election 2026 : ભાજપની જીતમાં ગુજરાત મોડલ કેવી રીતે બન્યું ગેમચેન્જર? જાણો પૂરી સ્ટ્રેટેજી

Breaking News, Politics, What's Hot
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શાસનને ધ્વસ્ત કરીને ભાજપે સત્તા આંચકી લેવા સુધીના વલણો આવ્યા છે. ત્યારે આ વિજયના સંકેતને લઈને પશ્ચિમ બંગાળમાં એક ગુજરાતી યુવાનની મહેનત રંગ લાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શાસનને ધ્વસ્ત કરીને ભાજપે સત્તા આંચકી લેવા સુધીના વલણો આવ્યા છે. ત્યારે આ વિજયના સંકેતને લઈને પશ્ચિમ બંગાળમાં એક ગુજરાતી યુવાનની મહેનત રંગ લાવી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના સુપ્રીત પટેલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાથી જ પાયાનું કામ કર્યું છે. જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કામ કર્યું ભાજપના યુવા મોરચાના સહપ્રભારી સુપ્રીત પટેલે કહ્યું હતું કે, ભાજપની જીત પાછળ ગુજરાતી રણનીતિનો મોટો ફાળો છે. સુપ્રીત પટેલ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર છે. તેમણે સતત ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કામ કર્યું છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના કાર...
નેશનલ / આસામમાં હિમંતાની હેટ્રિક: ભાજપની જીત પાછળના 5 મોટા કારણો, 1-2 છે સૌથી ચોંકાવનારા

નેશનલ / આસામમાં હિમંતાની હેટ્રિક: ભાજપની જીત પાછળના 5 મોટા કારણો, 1-2 છે સૌથી ચોંકાવનારા

Breaking News, Politics, What's Hot
આસામની 2026ની વિધાનસભા ચૂંટણીમાં હિંમત બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપે શાનદાર હેટ્રિક નોંધાવી છે. આ જીત માત્ર રાજકીય લહેર નહીં પરંતુ મજબૂત રણનીતિ, વિકાસકાર્ય અને જનતા સાથેના સીધા જોડાણનું પરિણામ છે. ચાલો જાણીએ તે 5 મુખ્ય કારણો, જેમણે ભાજપને ફરી સત્તા સુધી પહોંચાડ્યું. આસામની 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે હિંમત બિસ્વા શર્માહવે માત્ર રાજકારણી નથી પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણમાં એક પ્રબળ શક્તિ બની ગયા છે. ભાજપે આસામમાં સતત ત્રીજી વખત જીત મેળવી છે, અને આ જીત પાછળ માત્ર કેન્દ્રની લોકપ્રિયતા નહીં પરંતુ સરમાની પોતાની અનોખી રાજકીય રણનીતિનો મોટો ફાળો છે. લાગણીસભર જોડાણ “મામા”ની છબી હિમંત બિશ્વા સરમાએ પોતાને જનતાથી નજીક લાવવા માટે એક અલગ રીત અપનાવી. આસામમાં લોકો તેમને “મામા” કહીને બોલાવે છે, જેનાથી તેઓ માત્ર નેતા નહીં પરંતુ પરિવારના સભ્ય જેવી લાગણી ઉભી ક...
પશ્ચિમ બંગાળ ચૂંટણી: ભાજપના આ 5 ચહેરાઓએ બદલી રમત, મમતાને આપી કઠિન ટક્કર

પશ્ચિમ બંગાળ ચૂંટણી: ભાજપના આ 5 ચહેરાઓએ બદલી રમત, મમતાને આપી કઠિન ટક્કર

Breaking News, Politics, What's Hot
ચૂંટણી પંચની વેબસાઇટ પર આવી રહેલા પરિણામો અનુસાર જ ભાજપ અત્યાર સુધી 144 સીટો પર વધી રહી છે. જ્યારે ટીએમસસી 76 પર આગળ વધી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતમાં ભાજપે બંપર વધારો મળ્યો છે. બંગાળમાં પહેલીવાર ભાજપ સરકારનું સપનું ભગવા દળનું પૂર્ણ થતુ દેખાઇ રહ્યું છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર આવી રહેલા પરિણામો અનુસાર જ ભાજપ અત્યાર સુધી 144 સીટો પર વધી રહી છે. જ્યારે ટીએમસસી 76 પર આગળ વધી રહી છે. મમતા બેનર્જી સતત બાંગ્લા કાર્ડ રમવાનો પ્રયત્ન કરી રહી છે અને 2021માં આ પર કામયાબ બની ગઇ છે. પરંતુ આ વસ્તુ એવી બદલી કે મમતા બેનર્જી અને ટીએમસીની જમીન પર ખસી ગઇ છે. હાલત એવી છે કે, મમતા બેનર્જી પોતાના ગઢ કહેવાતા ભવાનીપુરથી ખુદ જ હારી શકે છે. તેનાથી પહેલા 2021માં તે નંદીગ્રામથી હારી ગઇ છે. આ વચ્ચે બંગાળની જીતમાં ભાજપના સાઇલેન્ટ હીરો બનનારા નેતાઓનું લોહી ખૂબ જ ચર્ચા થઇ રહી છે. શુભેન્દુ અધિકારી અને...
ગુજરાતની આ યુનિવર્સિટીમાં RSS અને નરેન્દ્ર મોદી વિષયનો કોર્સ લોન્ચ

ગુજરાતની આ યુનિવર્સિટીમાં RSS અને નરેન્દ્ર મોદી વિષયનો કોર્સ લોન્ચ

Breaking News, LifeStyle, Politics, What's Hot
RSS Course: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)એ શિક્ષણક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ પહેલ કરી છે. યુનિવર્સિટીએ તેના નવા અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર આધારિત વિષયોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આધુનિક ભારતના સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ સાથે વધુ નજીકથી જોડવાનો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ સમાજશાસ્ત્ર વિભાગ હેઠળ વિદ્યાર્થીઓ હવે RSSના ઇતિહાસ, તેની વિચારધારા અને સમાજમાં તેના યોગદાન વિશે વિગતવાર અભ્યાસ કરશે. સાથે જ “મોદી તત્વ” નામના વિશેષ વિષય દ્વારા વિદ્યાર્થીઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વ, નિર્ણાયક ક્ષમતા અને “મેક ઇન ઇન્ડિયા” જેવા અભિયાનોના સામાજિક પ્રભાવનું વિશ્લેષણ કરશે. પડકારો માટે તૈયાર કરવામાં સહાય કરશે આ ઉપરાંત, અભ્યાસક્રમમાં વીર સાવરકર, મહર્ષિ અરવિંદ અને ડૉ. બી.આર. ...
તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી, એક્ઝિટ પોલ પછી વિજયની TVK પાર્ટી એલર્ટ

તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી, એક્ઝિટ પોલ પછી વિજયની TVK પાર્ટી એલર્ટ

Breaking News, LifeStyle, Politics, What's Hot
Vijay TVK resort politics Tamil Nadu: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ જનાદેશની શક્યતાઓને જોતા સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રિ કઝગમ (TVK) એક્શન મોડમાં આવી ગઈ છે. 4 મે ના રોજ જાહેર થનારા પરિણામો પૂર્વે વિજયે પોતાના સંભવિત વિજેતા ધારાસભ્યોને તોડજોડની રાજનીતિથી બચાવવા માટે અત્યારથી જ રિસોર્ટ બુક કરી લીધો છે. મહાબલીપુરમમાં કિલ્લેબંધી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાબલીપુરમ પાસે આવેલા પૂંજેરીમાં એક ખાનગી રિસોર્ટમાં વિજેતા ઉમેદવારોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિસોર્ટમાં 100 થી વધુ લોકો રહી શકે તેવી ક્ષમતા છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ટીવીકેના વિજેતા ઉમેદવારોને ત્યાં ખસેડવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિજયની એજન્ટો અને ઉમેદવારોને કડક સૂચના એક્ઝિટ પોલ બાદ યોજાયેલી બેઠકમાં વિજયે મજાકિયા અંદાજમાં પણ ગંભીરતા સાથે ઉમેદવારોને સૂચના આપી છે ક...
દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી. રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે મૃતકોના નામ ભરત જાદવ ધવલ જાદવ ધ્રુવ મકવાણા પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ રેસ્ક્યુ દર...
‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

Breaking News, LifeStyle, Politics, What's Hot
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ‘રાઇટ ટુ રિકોલ’ (Right to Recall) વિષય ઉઠાવતા રાજકીય અને જાહેર ચર્ચા ફરી તેજ બની છે. આ વિચારનો મૂળ હેતુ મતદાતાઓને વધુ સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ માત્ર પોતાના પ્રતિનિધિને પસંદ જ ન કરે, પરંતુ કામથી અસંતોષ હોય તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં તેને પદ પરથી હટાવી પણ શકે. આ લેખમાં ‘રાઇટ ટુ રિકોલ’ શું છે, તેની જરૂરિયાત શું માનવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દુનિયાના કયા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ‘રાઇટ ટુ રિકોલ’ શું છે? સરળ ભાષામાં કહીએ તો ‘રાઇટ ટુ રિકોલ’ એટલે મતદાતાઓને મળેલું એવું લોકશાહી અધિકાર, જેના દ્વારા તેઓ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો મતદાતાઓને લાગે કે તેમનો પ્રતિનિધિ વ...
‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

Breaking News, LifeStyle, Politics, What's Hot
લોકસભામાં બજેટ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં વિઝનનો અભાવ છે. યાદવે બજેટના સમય અને અમેરિકા સાથેના વેપાર સોદાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ડીલ નહીં, ફક્ત શિથિલતા જોવા મળી છે. સપા પ્રમુખે કટાક્ષ કર્યો, "શૂન્ય મોટો કે 18? અને જો આવું થવાનું જ હોય, તો 11 મહિના સુધી રાહ કેમ જોઈ? બજેટને દિશાહીન ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે, તેમાં ગરીબો, પછાત અને દલિતો માટે કંઈ નથી. તેમણે કહ્યું, "આપણે આટલા બજેટો લાવીએ છીએ પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. અખિલેશ યાદવે બજેટને દિશાહીન ગણાવતા કહ્યું કે, ગરીબ, પછાત અને દલિતો માટે કંઈ નથી. આપણે આટલા બજેટ લાવી રહ્યા છીએ, પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. સરકારે ઓછામાં ઓછું મફત રાશન મેળવનારાઓની મ...
‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

Breaking News, Politics, What's Hot
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આસામના મુખ્યમંત્રી હિમંતા શર્માના વિવાદાસ્પદ "પોઇન્ટ બ્લેન્ક શોટ" વીડિયો સામે દાખલ કરાયેલી અરજી પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય લડાઈઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી રહી છે. સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને એન.વી.અંજારીની બનેલી બેન્ચે  સીપીઆઈ અને સીપીએમ નેતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિઝામ પાશાએ તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કર્યા બાદ અરજીની નોંધ લીધી. પાશાએ કોર્ટને જાણ કરી કે, અરજદારોએ વીડિયો અંગે ફરિયાદો નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. વકીલે કહ્યું, "અમે આસામના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા વાંધાજનક ભાષણો અંગે કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરીએ છીએ, જેમાં તાજેતરમાં પોસ્ટ કરાયેલ એક વીડિયો પણ શામેલ છે. જેમાં તેઓ ચોક્કસ સમુદાયના સભ્યો પર ગોળીબાર કરતા દર્શાવવામાં...